સુરેન્દ્રનગરમાં 5 વર્ષ બાદ રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ 🔥🏹 SP પ્રેમસુખ ડેલુએ બાણ ચલાવી રાવણના પૂતળાનું કર્યું દહન, પોલીસ પરિવાર સાથે ઉજવાયો વિજયાદશમીનો પર્વ.
#Surendranagar #RavanDahan #Vijayadashami #SPPremsukhDelu #GujaratNews
Wadhwan, Surendranagar | Oct 21, 2026