Pinkathon 2026 | Aayush Cancer Hospital - Jamnagar
બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનાવવાના હેતુથી યોજાયેલા આ ઐતિહાસિક પિંકાથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. 🌸
💗 સમયસર તપાસનો સંદેશ
🎀 બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ
💪 કેન્સર વિજેતા મહિલાઓનું સન્માન
🌷 સ્વસ્થ જીવન માટે પ્રેરણાદાયી પહેલ
ચાલો, સાથે મળીને બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ ફેલાવીએ અને દરેક મહિલાને સ્વસ્થ જીવન તરફ આગળ વધવા પ્રેરિત કરીએ. 💕
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર
Rajkot, Rajkot | Aug 27, 2026