ભચાઉ: ભચાઉ APMC ખાતે પ્રવેશદ્વારનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Bhachau, Kutch | Feb 11, 2026 ભચાઉ શહેરમાં કસ્ટમ ચાર રસ્તા નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMCમાં પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધવલ આચાર્ય, વાઘુભા જાડેજા, પેથાભાઈ રાઠોડ, વાઘજીભાઇ છાંગા, રાણુભા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા