Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana

અમદાવાદના દાંડી પુલ નજીક એક કાર અચાનક કેનાલમાં ખાબકી જતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જ્યારે બચાવ ટીમે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે . (Amdavad, Car, Accident, News, Current Affair) #Amdavad #Car #Accident #News #Current Affair

MORE NEWS

Kutch ભુજ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં દેશલપર વાંઢાય નજીક એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માત દેશલપર ત્રણ રસ્તા નજીક સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થયા હતા. સ્થાનિકોએ આ વિસ્તારમાં વારંવાર અકસ્માતોની શક્યતા રહેતી હોવાનું જણાવી માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠાવી છે.

#kutch #bhuj #accident #crimekingnews

Kutch ભુજ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં દેશલપર વાંઢાય નજીક એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત દેશલપર ત્રણ રસ્તા નજીક સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થયા હતા. સ્થાનિકોએ આ વિસ્તારમાં વારંવાર અકસ્માતોની શક્યતા રહેતી હોવાનું જણાવી માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠાવી છે. #kutch #bhuj #accident #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

ડિહાઇડ્રેશનના કારણે નીચે પટકાયેલા બ્લેક આઇબીસ પક્ષીનું સફળ રેસ્ક્યુ
વધતી ગરમી અને ડિહાઇડ્રેશનના કારણે નબળું પડી જમીન પર પટકાયેલા બ્લેક આઇબીસ પક્ષીનું વન્યજીવ બચાવ ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પક્ષીને સુરક્ષિત રીતે કબજામાં લઈને પ્રાથમિક સારવાર આપી હતી.
રેસ્ક્યુ દરમિયાન પક્ષીની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ડિહાઇડ્રેશનના લક્ષણો જોવા મળ્યા હતા. ટીમ દ્વારા તેને જરૂરી પ્રવાહી અને સંભાળ આપવામાં આવી હતી. સારવાર બાદ પક્ષીની તબિયતમાં સુધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
વન્યજીવ પ્રેમીઓ અને નિષ્ણાતોએ ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા રાખવાની અપીલ કરી છે, જેથી આવા બનાવોને અટકાવી શકાય અને પક્ષીઓનું જીવન સુરક્ષિત રહી શકે.
#BirdRescue #wildliferescue

ડિહાઇડ્રેશનના કારણે નીચે પટકાયેલા બ્લેક આઇબીસ પક્ષીનું સફળ રેસ્ક્યુ વધતી ગરમી અને ડિહાઇડ્રેશનના કારણે નબળું પડી જમીન પર પટકાયેલા બ્લેક આઇબીસ પક્ષીનું વન્યજીવ બચાવ ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પક્ષીને સુરક્ષિત રીતે કબજામાં લઈને પ્રાથમિક સારવાર આપી હતી. રેસ્ક્યુ દરમિયાન પક્ષીની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ડિહાઇડ્રેશનના લક્ષણો જોવા મળ્યા હતા. ટીમ દ્વારા તેને જરૂરી પ્રવાહી અને સંભાળ આપવામાં આવી હતી. સારવાર બાદ પક્ષીની તબિયતમાં સુધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. વન્યજીવ પ્રેમીઓ અને નિષ્ણાતોએ ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા રાખવાની અપીલ કરી છે, જેથી આવા બનાવોને અટકાવી શકાય અને પક્ષીઓનું જીવન સુરક્ષિત રહી શકે. #BirdRescue #wildliferescue

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

વડાપ્રધાન Narendra Modiએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે રોપાનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ ઉપરાંત તેમણે larsentoubro.com ના Armed Systems Complexની મુલાકાત લઈ ત્યાંની સુવિધાઓ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું.

#pmmodi #narendramodi #surat

વડાપ્રધાન Narendra Modiએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે રોપાનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ ઉપરાંત તેમણે larsentoubro.com ના Armed Systems Complexની મુલાકાત લઈ ત્યાંની સુવિધાઓ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું. #pmmodi #narendramodi #surat

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

ગોતા વોર્ડની સોસાયટીમાં પ્રદૂષિત પાણીથી ફાટી નીકળેલ રોગચાળાનો મામલો !! 

ગોતા વોર્ડના કોર્પોરેટર સાથે અમદાવાદ શહેર મહામંત્રી દર્શક ઠાકર સોસાયટીના રહીશો ઉપર દબાણ ઊભું કરવા પહોંચી ગયા કે શું ??

અમદાવાદ શહેર મહામંત્રી સોસાયટીના રહીશોને કહે છે કે મારે મુખ્યમંત્રી સાથે વાત થઈ ગઈ છે કોને વાત કરવી છે તેને વાત કરાવું !!

ગોતા વોર્ડના કોર્પોરેટર ચુપચાપ ઊભા રહ્યા અને અમદાવાદ શહેર મહામંત્રી દર્શક ઠાકરે પોતાનો તેવર બતાવ્યો !!

જો એક પાણીના પ્રશ્ન માટે કોર્પોરેટર પણ અમદાવાદ મનપાના અધિકારીઓને બોલી નથી શકતા તો પ્રજા તો ક્યાં જાય ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat #bjp

ગોતા વોર્ડની સોસાયટીમાં પ્રદૂષિત પાણીથી ફાટી નીકળેલ રોગચાળાનો મામલો !! ગોતા વોર્ડના કોર્પોરેટર સાથે અમદાવાદ શહેર મહામંત્રી દર્શક ઠાકર સોસાયટીના રહીશો ઉપર દબાણ ઊભું કરવા પહોંચી ગયા કે શું ?? અમદાવાદ શહેર મહામંત્રી સોસાયટીના રહીશોને કહે છે કે મારે મુખ્યમંત્રી સાથે વાત થઈ ગઈ છે કોને વાત કરવી છે તેને વાત કરાવું !! ગોતા વોર્ડના કોર્પોરેટર ચુપચાપ ઊભા રહ્યા અને અમદાવાદ શહેર મહામંત્રી દર્શક ઠાકરે પોતાનો તેવર બતાવ્યો !! જો એક પાણીના પ્રશ્ન માટે કોર્પોરેટર પણ અમદાવાદ મનપાના અધિકારીઓને બોલી નથી શકતા તો પ્રજા તો ક્યાં જાય ?? વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat #bjp

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

અમદાવાદના દાંડી પુલ નજીક એક કાર અચાનક કેનાલમાં ખાબકી જતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જ્યારે બચાવ ટીમે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે . (Amdavad, Car, Accident, News, Current Affair) #Amdavad #Car #Accident #News #Current Affair - Ahmadabad City News