સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે 300થી વધુ યાત્રિકો સાથે છેતરપિંડીનો આક્ષેપ! વ્યક્તિદીઠ ₹4,200 વસૂલી આયોજકો ફરાર હોવાનો આક્ષેપ. ન તો યાત્રા કરાવાઈ કે ન તો પૈસા પરત મળ્યા. પોલીસની કામગીરી સામે પણ યાત્રિકોએ ઉઠાવ્યા સવાલ, ન્યાયની માંગ સાથે યાત્રિકોમાં ભારે રોષ.
#surendanager #chotila #haridvar #yatra #mahesana