માંડવી: માંડવી જી ટી હાઇસ્કૂલ 1995 બેચના મિત્રોને સાંસદ વિનોદભાઈ ચાવડાએ બિરદાવ્યા
Mandvi, Kutch | Jun 15, 2026 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના દેશસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ માંડવી ખાતે જીવદયા અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જીટી હાઇસ્કૂલના 1995 બેચના મિત્રોના ગ્રુપનું સન્માન કરી તેમને બિરદાવ્યા હતા.આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગ્રુપ દ્વારા કરવામાં આવતી જીવદયા અને સમાજલક્ષી સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે ગ્રુપના સભ્યોને ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો સતત ચાલુ રાખવા માટે શુભેચ્છાઓ પ