ભાવનગર શહેર: શહેર નજીક આવેલા વાળુકડ ગામે સર્જાયેલી મારામારીના લાઈવ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા #viralvideo
Bhavnagar City, Bhavnagar | Sep 29, 2026
ભાવનગર શહેર નજીક આવેલા વાળુકડ ગામે મારામારીની ઘટના બની હતી. વાળુકડ ગામે બે યુવક પર હુમલો થયાની ઘટના બની હતી. જે ઘટનામાં યુવકોને ઇજા પહોંચી હતી. જે સમગ્ર ઘટના અંગેમાં લાઈવ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે વિડિઓ વાયરલ થયા ચકચાર મચી હતી.