પેટલાદ: N.K. સ્ટેન્ડ, નગરપાલિકા તંત્રની ભૂલને કારણે મુસાફરો પરેશાન,મુસાફરોને નીચે બેસવાનો વારો આવ્યો
Petlad, Anand | Jul 11, 2026 પેટલાદ શહેરમાં એન.કે.હાઈસ્કૂલ નજીક મજબૂત સ્ટેન્ડ હતું. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઇ પટેલે ત્યાં અધ્યતન સ્ટેન્ડ બનાવ્યું હતું. ત્યારબાદ ભાજપે મૂળ જગ્યાથી સ્ટેન્ડ દૂર ખસેડી બનાવ્યું છે.જેને લઇને હાલ લોકોને મુશ્કેલી પડી રહી છે.