નખત્રાણા: સેવા અને સમર્પણનો સત્કાર: નખત્રાણા પોલીસ મથકેથી PI જે. ડી. સરવૈયાની સન્માનભેર વિદાય
સેવા અને સમર્પણનો સત્કાર: નખત્રાણા પોલીસ મથકેથી PI જે. ડી. સરવૈયાની સન્માનભેર વિદાય નખત્રાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે. ડી. સરવૈયાની તાજેતરમાં બદલી થતા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રશંસનીય કામગીરી બદલ ગ્રામજનો અને પોલીસ સ્ટાફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.