Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ઓલપાડ: સરોલી નજીકથી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો

Olpad, Surat | Feb 25, 2026
સુરત ગ્રામ્ય પોલીસે નવસારી જિલ્લાના ચીખલી અને બીલીમોરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 6 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી ધર્મેશ કૂલચંદ પ્રજાપતિને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ 21| જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
ઓલપાડ: સરોલી નજીકથી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો - Olpad News