દિવાળી પરિવાર સાથે ઊજવવા વતન જતા મુસાફરોની કાલુપુર રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારની રજાઓમાં ઘરે પહોંચવા મોટી સંખ્યામાં મુસાફરો સામાન સાથે સ્ટેશન પર ઉમટ્યા છે.
(Kalupur Railway Station, Amdavad, Diwali, Diwali Travel, Passenger Rush, Festive Rush, Railway Station, Train Travel, Hometown, Gujarat)
#Amdavad #KalupurRailwayStation #Diwali #FestiveRush #DiwaliTravel