ઘોઘા: ઘોઘા તાલુકાના કુડા ગામેં થી ઈંગ્લીસ દારૂ ભરેલી અર્ટિકા કાર સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાલુકાના કુડા ગામેં થી ઈંગ્લીસ દારૂ ભરેલી અર્ટિકા કાર સાથે એક ઈસમ ને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા.8/6/26 ને સોમવારે સાંજે 5 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન કુડા ગામ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે દિલીપભાઈ છગનભાઇ શિયાળ કુડા ગામ વાળો પોતાના કબ્જા ભોગવટા વાળી સફેદ કલરની અર્ટિકા કારમાં ઈંગ્લીસ દારૂનો ઝથો લાવી અર્ટિકા કારને કુડા ગામે આવેલ સોહમ ધામ પાસે કેશવભાઈ ભાકાભાઈ બારૈયા ના રહેણાંકના મકાનના ફળિયામાં મૂક