ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા,સુરત રેલ્વે પોલીસે બેને ઝડપી પાડ્યા,16.105 ગ્રામ ગાંજાના જથ્થો જપ્ત,જેની કિંમત રૂપિયા 8.05.250 થાય છે,રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને ગાંજો સહિત કુલ રૂપિયા 9.24.260નો મુદામાલ જપ્ત,સિકન્દ્રાબાદ રાજકોટ એક્સ.ટ્રેન માંથી ગાંજો ઝડપી પાડ્યો