બરવાળા: સાળંગપુર હનુમાનજી મંદિરે નૂતન વર્ષની ઉજવણી, દાદાનો દિવ્ય શણગાર
Barwala, Botad | Nov 11, 2026 વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને દિવ્ય વાઘા અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે. દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.