Public App Logo
Allegations of openly operating country-made and English liquor outlets have surfaced in Ambanagar Awas, Surat, with visuals reportedly showing liquor being sold in the area under CCTV surveillance. The claims have raised questions over police patrolling and enforcement, especially amid concerns over recent crime incidents. The video has also triggered questions about whether authorities were aware of the alleged activity and whether action will now be taken. सूरत के अंबानगर आवास इलाके में CCTV कैमरों की निगरानी के बीच खुलेआम देशी और अंग्रेजी शराब की बिक्री के आरोप सामने आए हैं। सामने आए वीडियो में कथित तौर पर शराब की बिक्री होती दिखाई दे रही है। हाल के अपराध मामलों के बीच पुलिस पेट्रोलिंग को लेकर भी सवाल उठ रहे हैं। अब सवाल है कि क्या पुलिस और प्रशासन इन कथित शराब अड्डों के खिलाफ कार्रवाई करेगा? સુરતના અંબાનગર આવાસ વિસ્તારમાં CCTV કેમેરાની નજર હેઠળ દેશી અને ઇંગ્લિશ દા*રૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો સાથેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક તરફ પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આવા કથિત દારૂના અડ્ડા અંગે પોલીસ� - Udhna News