સુરતના સલાબતપુરા વિસ્તારમાં જોવા મળ્યો અજીબ સંસ્કારી મહિલા ચોર. પહેલા સાઇકલ ચોરી કરી લઈ જવાઈ બીજા દિવસે પાછી તેટલા જ સમયે સાયલક મૂકી દેવાઈ. મહિલા ચોર CCTV સામે હાથ જોડી માફી પણ માંગી જેની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી
#Surat #Salabatpura #CCTV #CycleTheft #ViralVideo