Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સલાબતપુરામાં લૂં-ટ ધા,ડના ફરાર આરોપીઓ 33 વર્ષ ઝડપાયા પોલીસે બે આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા, આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે દ્વારા વોરંટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું #krantisamaynews #krantisamay #surat #salabatpura

Udhna, Surat | Jun 15, 2026

MORE NEWS

શક્તિ ટાવર સ્થિત SBI બેંકમાં થયેલી લાખોની લૂંટ કેસમાં બિહારથી ઝડપાયેલા રોહિત રાઠોડે આરોપીઓને સ્થળાંતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુખ્ય સૂત્રધાર એલેક્સ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓની શોધમાં વરાછા પોલીસે તપાસ તેજ કરી છે.!
#surat #police #suratnews #instagram #explorepage✨

શક્તિ ટાવર સ્થિત SBI બેંકમાં થયેલી લાખોની લૂંટ કેસમાં બિહારથી ઝડપાયેલા રોહિત રાઠોડે આરોપીઓને સ્થળાંતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુખ્ય સૂત્રધાર એલેક્સ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓની શોધમાં વરાછા પોલીસે તપાસ તેજ કરી છે.! #surat #police #suratnews #instagram #explorepage✨

Udhna, Surat | Jun 15, 2026

Surat. ડીંડોલીના નંદનવન રોડ પર નશામાં ધૂત ટેમ્પો ચાલકે ડીવાઈડર કૂદી ટેમ્પો પલટી મારતા અફરાતફરી મચી હતી. સ્થાનિકોએ ચાલકને પકડી મેથીપાક આપ્યા બાદ પોલીસને સોંપી દીધો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
#surat #police #suratnews #instagram #explorepage✨

Surat. ડીંડોલીના નંદનવન રોડ પર નશામાં ધૂત ટેમ્પો ચાલકે ડીવાઈડર કૂદી ટેમ્પો પલટી મારતા અફરાતફરી મચી હતી. સ્થાનિકોએ ચાલકને પકડી મેથીપાક આપ્યા બાદ પોલીસને સોંપી દીધો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. #surat #police #suratnews #instagram #explorepage✨

Udhna, Surat | Jun 15, 2026

મોરા ગામ વિસ્તારમાં ઈચ્છાપોર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, સુરક્ષા વ્યવસ્થા સઘન

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ મેદાને આવી ગઈ હોય તેમ ઈચ્છાપોર પોલીસ દ્વારા મોરા ગામ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ દર્યુ હતું.
.
.
.
.
.
.

#moragam #ichapor #police #surprise #checking #suratcitypolice #suratnews #ssknews

મોરા ગામ વિસ્તારમાં ઈચ્છાપોર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, સુરક્ષા વ્યવસ્થા સઘન સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ મેદાને આવી ગઈ હોય તેમ ઈચ્છાપોર પોલીસ દ્વારા મોરા ગામ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ દર્યુ હતું. . . . . . . #moragam #ichapor #police #surprise #checking #suratcitypolice #suratnews #ssknews

Udhna, Surat | Jun 15, 2026