દાંતેવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા
છત્તીસગઢના દાંતેવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગુપ્ત માહિતીના આધારે CRPFની 195મી બટાલિયન, જિલ્લા પોલીસ અને BDDS ટીમે સંયુક્ત ઓપરેશન દરમિયાન તોડમા ગામ નજીક જંગલ વિસ્તારમાં નક્સલીઓનો છુપાવેલો ડમ્પ શોધી કાઢ્યો હતો. અહીંથી IED, પાઇપ બોમ્બ, .303 રાઇફલ, BGL, દારૂગોળો, વાયરલેસ સેટ, ડેટોનેટર, બુલેટપ્રૂફ પ્લેટ અને નક્સલી સામગ્રી સહિત મોટી માત્રામાં શસ્ત્રો અને સામગ્રી જપ્ત કરવામાં આવી.
#chatishgadh #crpf #bdds #crimekingnews