Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

વડોદરા પોલીસનો મેગા ડિસ્પોઝલ ડ્રાઇવ, કરોડોનો દારૂ નષ્ટ #vadodra #crime

MORE NEWS

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતાં કેટલાક યાત્રિકો તેની નીચે દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.

#Pavagadh #PavagadhAccident #GujaratNews  #RescueOperation #PavagadhYatra #HumDekhengeNews

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતાં કેટલાક યાત્રિકો તેની નીચે દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા. #Pavagadh #PavagadhAccident #GujaratNews #RescueOperation #PavagadhYatra #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં અને હોર્મુઝમાંથી નાકાબંધી હટતાં જ સારા સમાચાર સામે આવ્યા છે. 62,370 મેટ્રિક ટન LNG ભરેલું જહાજ ભારત પહોંચી ગયું છે. LNG લઈને આવી રહેલું માલ્ટાના ધ્વજવાળું સુપરટેન્કર LNGC દિશા જહાજ ગુજરાતમાં ભરૂચના દહેજ બંદરગાહે પહોંચ્યું. જણાવી દઈએ કે ઈરાન-અમેરિકા પીસ ડીલ પછી ભારત આવનારું આ પહેલું લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) જહાજ છે, જે હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું છે. હજારો ટન ગેસ ભારતમાં આવવાથી LPG સપ્લાયમાં મોટી રાહત મળશે.

#IndiaNews #LNGSupply #HormuzStrait #IranIsraelConflict #EnergyNews #HumDekhengeNews

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં અને હોર્મુઝમાંથી નાકાબંધી હટતાં જ સારા સમાચાર સામે આવ્યા છે. 62,370 મેટ્રિક ટન LNG ભરેલું જહાજ ભારત પહોંચી ગયું છે. LNG લઈને આવી રહેલું માલ્ટાના ધ્વજવાળું સુપરટેન્કર LNGC દિશા જહાજ ગુજરાતમાં ભરૂચના દહેજ બંદરગાહે પહોંચ્યું. જણાવી દઈએ કે ઈરાન-અમેરિકા પીસ ડીલ પછી ભારત આવનારું આ પહેલું લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) જહાજ છે, જે હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું છે. હજારો ટન ગેસ ભારતમાં આવવાથી LPG સપ્લાયમાં મોટી રાહત મળશે. #IndiaNews #LNGSupply #HormuzStrait #IranIsraelConflict #EnergyNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026

અમદાવાદ રથયાત્રા પૂર્વે ખોખરા પોલીસની સરાહનીય કામગીરી !! 

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે એક મહિના કરતા પણ ઓછો સમય છે ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમને પકડી પાડતી ખોખરા પોલીસ !!

ખોખરા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ ને પકડી પાડતી ખોખરા સર્વેલન્સની ટીમ !!

#gujaratinews #viralvideo #ahmedabad @ahmedabadpolice @ahmedabad_galaxy @dcpzone3

અમદાવાદ રથયાત્રા પૂર્વે ખોખરા પોલીસની સરાહનીય કામગીરી !! ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે એક મહિના કરતા પણ ઓછો સમય છે ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમને પકડી પાડતી ખોખરા પોલીસ !! ખોખરા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ ને પકડી પાડતી ખોખરા સર્વેલન્સની ટીમ !! #gujaratinews #viralvideo #ahmedabad @ahmedabadpolice @ahmedabad_galaxy @dcpzone3

Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026