લીલીયા: લીલીયાના વાઘણીયા ગામે શ્રી રામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય રાસ ગરબા
Lilia, Amreli | Nov 12, 2026 લીલીયાના વાઘણીયા ગામે શ્રી રામજી અને શ્રી રાધાકૃષ્ણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.