એક અગ્રવાલ ભાગીદાર દિલ્હી અને બીજો અગ્રવાલ ભાગીદાર અમદાવાદમાં !! બંને ભાગીદારો ભેગા થઈ કરી રહ્યા છે મોટી ટેક્સ ચોરી કે શું ??
GST અધિકારીઓના ખિસ્સા ગરમ અને ટેક્ષ ચોરી કરતા ભાગીદારો બન્યા બેફામ ??
અમદાવાદમાં ટેક્ષચોરો બન્યા બેફામ કે શું ??
ખુલ્લેઆમ થઈ રહી છે GST ચોરી ??
રાજ્યના વિવિધ શહેરોમાં ચાલી રહ્યું છે GSTનું કર ચોરી કૌભાંડ ??
શહેરના ચાંગોદર વિસ્તારમાં દિવસ રાત વિમલ અને સિલ્વરની ફેક્ટરી કોના ઇશારે ચાલી રહી છે ??
GST વગરની ટ્રકો કોની મંજૂરીથી સરખેજમાં પ્રવેશી રહી છે ??
અગાઉ પણ GST ના દરોડા પાડવામાં આવ્યા હતા તો હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં ??
આ GST ચોંરી કૌંભાંડમાં GST અધિકરીઓની મિલીભગત કે શું ?
એક તરફ સરકાર ગુટખા ઉપર પ્રતિબંધ લાદવા કટિબદ્ધ તો બીજી તરફ આ ફેક્ટરી પર કોના આશીર્વાદ ??
સમગ્ર ફેક્ટરીનો પર્દાફાશ જોતા રહો ટૂંક સમયમાં જનતાની જમાવટ દૈનિક ન્યૂઝના અહેવાલમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad