ખેરાલુ તાલુકાના ડભાડ ગામના રાહુલ પ્રવીણભાઈ દરજી બન્યા લુટેરી દુલ્હન ગેંગ નો શિકાર
પ્રવીણભાઈ દરજી ના પત્ની ના અવશાન થી બે દિકરા અને પોતે ઘરકામ અને રશોઈ માટે હતા પરેશાન
ડભાડ ગામના જ રણછોડ પ્રજાપતિ નામના વ્યક્તિએ કર્યો રાહુલ પ્રવીણભાઈ દરજી પરિવાર નો સંપર્ક કરી અઢી લાખ રૂપિયા માં આદિવાસી દીકરી જોડે 24/4/2025 ના રોજ લગ્ન નું ચોકઠુ ગોઠવ્યું ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા
પારગી હિનાકુમારી ગજરાભાઇ રહે ચીખલા ખેડબ્રહ્મા સાબરકાંઠા સાથે મંદરોપુર ચેહર માતા ના મંદિર માં લગ્ન ગોઠવી દેવામાં આવ્યું અને આ દરમિયાન દરજી પ્રવીણભાઈ પાસેથી અઢી લાખ રૂપિયા લીધા પૈકી પણ હીના કુમારી ના પિતા ને બે લાખ રૂપિયા જેટલી રકમ દીકરી ના પરિવાર ને આપી હતી દિકરી ના કાકા ને બાકીના બીજા પચાસ હજાર રૂપિયા રણછોડ પ્રજાપતિ ની ટેલીફોનીક સંમતી થી આપેલ છે ત્યાં ન પહોચતા હીના કુમારી એ ઘર કરવાની ના પાડતા પડ્યો લોચો
સોશીયલ મીડીયા પર ભોગ બનનાર પ્રવીણભાઈ દરજી એ વારંવાર રણછોડ પ્રજાપત�