પેટલાદ: પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં 9 વોર્ડ માં 82 ઉમેદવારી પત્રો ભરાયા
Petlad, Anand | Apr 12, 2026 પેટલાદ નગરપાલિકાની યોજનાના ચૂંટણીમાં વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. નવ વોર્ડ માંથી 82 ઉમેદવારી પત્રો ભરાયા છે. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કુલ 82 ઉમેદવારી પત્રો ભરાયા હતા.