પોરબંદર: માનસિક બીમારીથી પીડાતા 78 વર્ષીય વૃદ્ધે એસિડ પીધું, સારવાર હેઠળ
પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતા 78 વર્ષીય બાબુભાઈ જેઠવાએ માનસિક બીમારીના કારણે એસિડ પી લેતા તેમને ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ભાનમાં છે અને સારવાર હેઠળ છે.