Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

દેત્રોજ રામપુરા: આનંદનગરમાં વિશાલ ટાવરમાં આગની ઘટના

આજે સોમવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ આનંદનગરમાં વિશાલ ટાવરમાં આગની ઘટના ઘટી હતી.જેમાં ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનુ સામે આવ્યુ છે.