અંકલેશ્વરમાં ફિલ્મી સ્ટાઈલથી બે
બહેનો પર જીવલેણ હુમલો.?
પુત્રીના ઝઘડાનો બદલો લેવા પરિવારે કાર
આંતરી બેટ-ચપ્પલથી માર માર્યો.?
શાળાના ઝઘડાની અદાવતમાં જાહેરમાં ગુંડાગીરી
કારથી એક્ટિવા રોકી બે બહેનો પર હુમલો
દાદી, માતા-પિતા અને છાત્રા સહિત પરિવારે કર્યો હુમલો
ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે બેરહેમીથી માર માર્યો
સમગ્ર ઘટના CCTV અને મોબાઇલ વીડિયોમાં કેદ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.?
#surat
#police #explorepage✨ #instagram #police
Udhna, Surat | Jul 17, 2026