Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

અમલસાડી પાસે ટ્રકમાં સંતાડી લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ગ્રામ્ય એલસીબીએ કબ્જે કરી એકને ઝડપી પાડ્યો સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પલસાણાના અમલસાડી ગામની હદમાં નેશનલ એક્ષપ્રેસ હાઈવે પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતા વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #lcb #palsana #amalsadi #highway #daru #alcohol #police #crime #surat #ssknews

Udhna, Surat | Jul 18, 2026

MORE NEWS

ગોડાદરામાં જીવલેણ હુમલા કેસમાં બાળકિશોર સહિત 8 આરોપીઓને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા

સુરતના ગોડાદરામાં પોલારિસ માર્કેટ પાસે જીવલેણ હુમલાના ગુનામાં ગોડાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર ટોળકી બનાવી ચપ્પુ સહિતના હથિયારો વડે હુમલો કરનારા એક બાળકિશોર સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં..
.
.
.
.
.
.
.
.

#godadara #attack #police #crime #arrest #surat #ssknews

ગોડાદરામાં જીવલેણ હુમલા કેસમાં બાળકિશોર સહિત 8 આરોપીઓને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા સુરતના ગોડાદરામાં પોલારિસ માર્કેટ પાસે જીવલેણ હુમલાના ગુનામાં ગોડાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર ટોળકી બનાવી ચપ્પુ સહિતના હથિયારો વડે હુમલો કરનારા એક બાળકિશોર સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.. . . . . . . . . #godadara #attack #police #crime #arrest #surat #ssknews

Udhna, Surat | Jul 18, 2026

ગ્રાઈન્ડર એપથી યુવકને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા

સુરતમાં ગ્રાઈન્ડર એપ દ્વારા યુવકને મળવા બોલાવી હની ટ્રેપનો પ્રયાસ કરનાર બે આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં..
.
.
.
.
.
.
.
.

#gay #dating #app #crime #honeytrap #varachha #police #surat #ssknews

ગ્રાઈન્ડર એપથી યુવકને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા સુરતમાં ગ્રાઈન્ડર એપ દ્વારા યુવકને મળવા બોલાવી હની ટ્રેપનો પ્રયાસ કરનાર બે આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.. . . . . . . . . #gay #dating #app #crime #honeytrap #varachha #police #surat #ssknews

Udhna, Surat | Jul 18, 2026

ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલી ઓટો રિક્ષા કબ્જે કરી

સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ ઓટો રીક્ષા કબ્જે કરી હતી..
.
.
.
.
.
.
.
.

#vehicle #chori #theif #crime #bhestan #police #surat #ssknews

ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલી ઓટો રિક્ષા કબ્જે કરી સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ ઓટો રીક્ષા કબ્જે કરી હતી.. . . . . . . . . #vehicle #chori #theif #crime #bhestan #police #surat #ssknews

Udhna, Surat | Jul 18, 2026