બોરસદ તાલુકાના બોચાસણ ગામેથી પાર્ક કરેલ મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને મોટર સાયકલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ.....
આરોપી પાસેથી હિરો પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં. GJ-06-SL-1832 આશરે કિં.રૂ. ૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.....
કામગીરી કરનાર ટીમ:-
(૧) ડી.આર.ચૌધરી,પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) ઘનશ્યામસિંહ કિરવતસિંહ અ.હે.કો. બ.નં.૭૨૪
(૩) અજયભાઇ વાલજીભાઇ અ.પો.કો. બ.નં.૭૭૧
#Charotar_Breaking_India #instagram #gujaratpolice #borsadruralpolice #news