Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata
Aap
China

બાવળા: ધોળકા તાલુકા પંચાયત કચેરીમાં જિ. પં.અને તા. પં.નાં ઉમેદવારી ફોર્મ ભરવા કોંગ્રેસના ઉમેદવારો ઉમટ્યા

Bavla, Ahmedabad | Apr 10, 2026
આજરોજ તા. 10/04/2026, શુક્રવારે બપોરે એક વાગે ધોળકા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસના આગેવાનો સાથે પહોંચ્યા હતા. ઉમેદવારો એ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.