માંડવી: માંડવી એસ.ટી. ડેપોમાં ફાયર સેફ્ટી નિદર્શન કેમ્પ યોજાયો
Mandvi, Kutch | May 1, 2026 માંડવી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માંડવી નગરપાલિકાના સહયોગથી એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર, કંડકટર તથા મેકેનિકલ સ્ટાફ માટે ફાયર સેફ્ટી બોટલ અંગે નિદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.