Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ જાયકા હોટલે કોઈ સામાન્ય બાબતને લઇ સર્જાય મારાં મારી

Ghogha, Bhavnagar | Feb 1, 2026
ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ જાયકા હોટલે કોઈ સામાન્ય બાબતને લઇ સર્જાય મારાં મારી આજરોજ તા.1/2/26 ને રવિવારે રાત્રે 9 કલાકે ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ જાયકા હોટલે કોઈ સામાન્ય બાબતને લઇ મારાં મારી સર્જાતા બને પક્ષના લોકોને પહોંચી ઇજા આ ઈજા ગ્રસ્ત લોકોને તાત્કાલિક ઘોઘા CHC હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાજ તાત્કાલિક ઘોઘા પોલીસ કાફલો ઘોઘા CHC હોસ્પિટલ ખાતે દોડી આવ્યો ....
ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ જાયકા હોટલે કોઈ સામાન્ય બાબતને લઇ સર્જાય મારાં મારી - Ghogha News