Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

#Kutch | કચ્છના નવા કલેક્ટર તરીકે અનિલ રાણાવસિયાએ સંભાળ્યો ચાર્જ કચ્છના નવનિયુક્ત કલેક્ટર અનિલ રાણાવસિયાએ આજે વિધિવત રીત...

MORE NEWS

DRDO એ ભારતની મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું

DRDO એ ભારતની મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ બાદ હવે ભારત ICBM ખતરાને રોકનારા પસંદીદા દેશોમાં સામલે થયું છે. આ સિવાય DRDO એ નેવલ-એન્ટી-શિપ મિસાઈલ-મીડીયમ રેન્જના પ્રથમ ફલાઇટ પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થશે. રક્ષામંત્રીએ DRDO ને આ મહત્વપૂર્ણ ટેક્નોલોજીના સફળ પ્રદર્શન પર શુભેચ્છાઓ આપી છે

#drdo #virelreels #crimekingnews

DRDO એ ભારતની મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું DRDO એ ભારતની મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ બાદ હવે ભારત ICBM ખતરાને રોકનારા પસંદીદા દેશોમાં સામલે થયું છે. આ સિવાય DRDO એ નેવલ-એન્ટી-શિપ મિસાઈલ-મીડીયમ રેન્જના પ્રથમ ફલાઇટ પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થશે. રક્ષામંત્રીએ DRDO ને આ મહત્વપૂર્ણ ટેક્નોલોજીના સફળ પ્રદર્શન પર શુભેચ્છાઓ આપી છે #drdo #virelreels #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026

ડભોઈમાં વીજ પોલ ધરાશાયી થતા દુર્ઘટના, 3 શ્રમિકોના મોત
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે વીજ પોલ ઊભા કરવાના કામ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી કંપની દ્વારા ચાલી રહેલા કામ દરમિયાન અચાનક વીજ પોલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. દુર્ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
#vadodaranew #electricpole #powerline #accident

ડભોઈમાં વીજ પોલ ધરાશાયી થતા દુર્ઘટના, 3 શ્રમિકોના મોત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે વીજ પોલ ઊભા કરવાના કામ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી કંપની દ્વારા ચાલી રહેલા કામ દરમિયાન અચાનક વીજ પોલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. દુર્ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. #vadodaranew #electricpole #powerline #accident

Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્જાઈ IAF AN-32 Aircraft Crashes During Landing at Jorhat Airbase

#aircraft #crash #aasam #indianairforce

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્જાઈ IAF AN-32 Aircraft Crashes During Landing at Jorhat Airbase #aircraft #crash #aasam #indianairforce

Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત, બંધ બારણે બેઠક યોજાઈ

#rajkot #hareshsanghavi #NareshPatel #crimekingnews

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત, બંધ બારણે બેઠક યોજાઈ #rajkot #hareshsanghavi #NareshPatel #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026

રાજકોટને ટ્રાફિકથી રાહત: હર્ષ સંઘવીએ 74.32 કરોડના સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું. પુલ શરૂ થતાં જ શહેરના હજારો વાહનચાલકોને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળી છે.
દૈનિક અંદાજે 70 હજારથી 1 લાખ જેટલા વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાથી નવા પુલના કાર્યરત થવાથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ટ્રાફિકનું દબાણ ઘટશે.
આ સાંઢિયા પુલનું નવ નિર્માણ રૂ. 74.32 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજનું બાંધકામ કાર્ય 15 માર્ચ 2024ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તેનું લોકાર્પણ થતાં જનતા માટે ખુલ્લો મુકાયો છે.

#rajkot #harshsanghavi #TrafficAccident #crimekingnews

રાજકોટને ટ્રાફિકથી રાહત: હર્ષ સંઘવીએ 74.32 કરોડના સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું. પુલ શરૂ થતાં જ શહેરના હજારો વાહનચાલકોને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળી છે. દૈનિક અંદાજે 70 હજારથી 1 લાખ જેટલા વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાથી નવા પુલના કાર્યરત થવાથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ટ્રાફિકનું દબાણ ઘટશે. આ સાંઢિયા પુલનું નવ નિર્માણ રૂ. 74.32 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજનું બાંધકામ કાર્ય 15 માર્ચ 2024ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તેનું લોકાર્પણ થતાં જનતા માટે ખુલ્લો મુકાયો છે. #rajkot #harshsanghavi #TrafficAccident #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026