કડી: કડીમાં યોજાઈ પ્રથમ સુન્ની ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ, યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ
Kadi, Mahesana | Nov 12, 2026 કડીમાં 11 નવેમ્બર 2026ના રોજ રાવ સાહેબ ઓટલો યંગ કમિટી દ્વારા સુન્ની ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ અમીનુલ કાદરી સાહેબે સમાજ સુધારણા અને યુવાનોને શિક્ષણ તરફ વળવા તથા નશાથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું.