વઢવાણ: ઓક્ટોબર માસમાં 2548 વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ના ભંગ બદલ રૂપિયા 8.24 લાખથી વધુ દંડ વસુલ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ઓક્ટોબર માસ દરમિયાન અલગ અલગ જગ્યાએ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિક નિયમો ના ભંગ બદલ કુલ 2548 વાહનચાલકો પાસેથી કુલ રૂપિયા 8.24 લાખનો દંડ વસુલ કરાયો હતો.