આજે શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ રોયલ અકબર ટાવર પાસે અકસ્માતમાં યુવકનું મોત થયુ હતુ.જેમાં ડમ્પરની ટક્કરે વાહનચાલકનું મોત નિપજ્યુ હતુ.ત્યારે સ્કૂટર પર જઈ રહેલા યુવકને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો જેમાં યુવકનું નીપજ્યું મોત.સ્થાનિક ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.