Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ધંધુકા: ધંધુકા રાયકા રોડ ઉપર ગમારા છાત્રાલય પાસે અકસ્માત

Dhandhuka, Ahmedabad | Jun 29, 2026
*ધંધુકા રાયકા રોડ ઉપર ગમારા છાત્રાલય પાસે અકસ્માત* બે કાર આગળ-પાછળ અથડાતા સર્જાયો અકસ્માત. સાળંગપુર થી દર્શન કરી અમદાવાદ પરત ફરી રહેલા ડોક્ટર પરિવાર ને નડયો અકસ્માત. અકસ્માત માં ઍક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ને સામાન્ય ઇજાઓ. ઇજાગ્રસ્તો ને ધંધુકા ૧૦૮ મારફત RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં.
ધંધુકા: ધંધુકા રાયકા રોડ ઉપર ગમારા છાત્રાલય પાસે અકસ્માત - Dhandhuka News