Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
ahmedabadupdate
અમદાવાદ શહેર: મેઘાણીનગરમાં ખુલ્લા મેદાનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ, આરોપીઓની ધરપકડ
Ahmadabad City, Ahmedabad
| Jun 20, 2026
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરપોર્ટના કાર્ગો બહારના ભાગે ખુલ્લા મેદાનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ મેઘાણીનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે
MORE NEWS
ભારે વરસાદ વચ્ચે પણ સાબરમતી નદી ખાલી રાખવા પાછળ શું છે વહીવટી અને ટેકનિકલ કારણો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ આ ખાસ રિપોર્ટમાં. . . . . . . . . #Ahmedabad #SabarmatiRiver #RainUpdate #Monsoon #AhmedabadRain
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
રસ્તા પર દોડતી ઇલેક્ટ્રિક સ્કૂટર અચાનક આગની લપેટમાં! 📍સ્થળ : જામફળવાડી કેનાલ, CTM, અમદાવાદ . . . . . . . . . #Ahmedabad #CTM #ElectricScooter #ScooterFire #Jamfalvadi
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
એક ચાર્જમાં 260 KM સુધીની સફર! Avore Electric EX સાથે મળશે પાવર, પરફોર્મન્સ અને સ્માર્ટ ટેક્નોલોજીનો અનોખો અનુભવ. બુકિંગ માત્ર ₹799થી શરૂ. 🚀 . . . . . . . . . #ElectricMotorcycle #AvoreElectric #FutureOfMobility #evnews
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
દરિયાપુરના દબગરવાડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ જૂના શહેરના જર્જરિત મકાનોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. #amdavad #currentaffairs #news #dariyapur #latestnews
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા દરમિયાન એક પ્રોફેસરે વિદ્યાર્થીને બે લાફા માર્યાનો CCTV વીડિયો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પ્રોફેસર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. #LDEngineeringCollege #Amdavad #Currentaffaris #News #Citynews
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026