Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દરિયાપુરના દબગરવાડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ જૂના શહેરના જર્જરિત મકાનોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. #amdavad #currentaffairs #news #dariyapur #latestnews

દરિયાપુરના દબગરવાડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ જૂના શહેરના જર્જરિત મકાનોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. #amdavad #currentaffairs #news #dariyapur #latestnews - Ahmadabad City News