ગઢડા: બોટાદના ગુંદાળા ગામમાં મધમાખીના હુમલાથી 68 વર્ષીય આધેડનું મોત
Gadhada, Botad | Nov 7, 2026 બોટાદના ગુંદાળા ગામની સીમમાં મધમાખીઓના હુમલાથી 68 વર્ષીય જેરામભાઈ નાનજીભાઈ મુસડીયાનું મૃત્યુ થયું છે. ખેતરમાં ગયેલા આધેડ પર મધમાખીના ઝૂંડે હુમલો કરતા ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.