ભારતના Chief Election Commissioner જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ Amdavadમાં પણ ઉઠી છે. એલિસબ્રિજની MJ લાઇબ્રેરી ખાતે Gen Z યુવાનોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું.
પ્રદર્શનમાં ભાગ લેનારા યુવાનોએ જ્ઞાનેશ કુમાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં તેમને પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી. યુવાનોના આ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ રહ્યું.
(Gyanesh Kumar, Chief Election Commissioner, Gen Z Protest, MJ Library, Ellisbridge, Amdavad, Gujarat News, Amdavad News, Youth Protest, Resignation Demand, Election Commission of India, CEC Resignation, Youth Demonstration, Amdavad Protest, India News)
#GenZProtest #GyaneshKumar #MJLibrary #AmdavadNews #GujaratNews