અમદાવાદમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું!
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે CTM ટોલનાકા પાસે સંયુક્ત કાર્યવાહી કરી.
2,497.490 ગ્રામ MD ડ્રગ્સ અને 4,531.220 ગ્રામ હેરોઇન જપ્ત કરાયું.
આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
#Ahmedabad #Surat #AhmedabadCrimeBranch #SuratCrimeBranch #drugbust
(DrugSeizure MDDrugs Heroin GujaratPolice RamolPolice CTMTollNaka CrimeNews BreakingNews AntiDrugOperation અમદાવાદ સુરત અમદાવાદક્રાઇમબ્રાન્ચ ડ્રગ્સજપ્ત હેરોઇન)