સાવરકુંડલા: સાવરકુંડલામાં સ્વદેશી મેળા-2026નો પ્રારંભ, જાણો શું છે ખાસ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્વદેશી મેળા-2026 શરૂ થયો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને મદદ કરવાનો છે. મેળામાં અનેક સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.