માંડવી: માંડવીમાં Ipl ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઈસમને એલસીબીએ ઝડપી પાડ્યો
Mandvi, Kutch | May 6, 2026 માંડવી ગૌરી હોસ્પિટલ નજીક પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ipl ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મલકેશ વાઘેલા નામના ઇસમ ને રૂપિયા 37,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી બપોરે 12:00 કલાકે પ્રાપ્ત થાય છે.