ઘોઘા: ઘોઘા તાલુકાના વાળુકડ ગામે દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને બનાવટ સામે વરતેજ પોલીસે કાર્યવાહી કરી
ઘોઘા તાલુકાના વાળુકડ ગામે દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને બનાવટ સામે વરતેજ પોલીસે કાર્યવાહી કરી આજરોજ તા.27/9/26 ને રવિવારે સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઘોઘા તાલુકાના વાળુકડ ગામના રબારીવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન પોલીસે ઉષાબેન ભોળાભાઈ સામજીભાઈ ચારોલીયાને ઝડપી લીધી હતી. તપાસ દરમિયાન તેના કબજામાંથી 17 લીટર દેશી પીવાનો દારૂ, અંદાજિત કિંમત રૂ.3,400, દેશી દારૂ બનાવવાનો