સંતરામપુર: હીરાપુરની ઉન્નતિ શાળામાં ગાયત્રી યજ્ઞ અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
સંતુષ્ઠમય કાર્યક્રમ અંતર્ગત હીરાપુરની ઉન્નતિ માધ્યમિક શાળામાં ગાયત્રી પરિવારની યજ્ઞ યોજાઈ. ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર સહિત APMC ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા. બાળકોએ ભારતીય સંસ્કારો અને આધ્યાત્મિક મૂલ્યોનો પાઠ શીખ્યો.