ચોટીલા : ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ, મુળી, પંથકમાં બંધ કરાયેલ કોલસાના કુવાઓ ફરી શરૂ ના થાય તે માટે રાત્રી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
અસુંદરાળી ગામે પાણી ઉલેચવાની પ્રવૃત્તિ ઝડપાતા સાધન-સામગ્રીનો નાશ કરવામાં આવ્યો જેમાં જે દરમ્યાન નાયબ કલેક્ટર ખુદ હથોડો ચલાવતા જોવા મળ્યા
#positivepatdi #surendranagar #coalmining #MuliThan #brecking