Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

પાટડીના નવા બસ-સ્ટેન્ડ પાસે પાલિકા દ્વારા નિર્મિત રોડ પર ટેન્કર ફસાયું જેમાં આગાઉ તૂટેલ રોડ પર માટી નાખી અને બુરાણ કરવામાં આવ્યું હતું જે બાદ વરસાદ પડતા માટી ભીની થતા ટેન્કર ફસાયું હતું #positivepatdi #surendranagar #dasada #patdi #trending

Dasada, Surendranagar | Jul 8, 2026

MORE NEWS

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે છેલ્લા 1 વર્ષથી મુળી પોલીસ સ્ટેશનના પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર ટાગોર બાગ પાસેથી હસ્તગત કર્યો.

પોલીસે વાવ થરાદ જિલ્લાના બીયોક ગામના પરેશભાઈ લુહાર નામના ઇસમને ઝબ્બે કરી અને વધુ કાર્યવાહી અર્થે મુળી પોલીસ મથકે સોંપ્યો હતો #positivepatdi #surendranagar #muli #perolfarlo #sqad

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે છેલ્લા 1 વર્ષથી મુળી પોલીસ સ્ટેશનના પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર ટાગોર બાગ પાસેથી હસ્તગત કર્યો. પોલીસે વાવ થરાદ જિલ્લાના બીયોક ગામના પરેશભાઈ લુહાર નામના ઇસમને ઝબ્બે કરી અને વધુ કાર્યવાહી અર્થે મુળી પોલીસ મથકે સોંપ્યો હતો #positivepatdi #surendranagar #muli #perolfarlo #sqad

Dasada, Surendranagar | Jul 10, 2026

ગાંધીનગરમાં 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'નું ભવ્ય ગુજરાત પ્રદેશ અધિવેશન યોજાશે

લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની સુરક્ષા, સન્માન અને અધિકારો માટે કાર્યરત દેશના સૌથી મોટા રજીસ્ટર્ડ સંગઠન 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ' (ABPSS) દ્વારા આગામી ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય 'ગુજરાત પ્રદેશ અધિવેશન'નું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ, રાજભવન પાસે યોજાનાર આ અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદાની માંગણી, પત્રકારત્વના પડકારો અને સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. પત્રકાર એકતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ અધિવેશનમાં જોડાવા માટે તમામ પત્રકાર મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

​આયોજનની વિગત:

​તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર

​સમય: બપોરે ૨:૩૦ કલાકે

​�

ગાંધીનગરમાં 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'નું ભવ્ય ગુજરાત પ્રદેશ અધિવેશન યોજાશે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની સુરક્ષા, સન્માન અને અધિકારો માટે કાર્યરત દેશના સૌથી મોટા રજીસ્ટર્ડ સંગઠન 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ' (ABPSS) દ્વારા આગામી ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય 'ગુજરાત પ્રદેશ અધિવેશન'નું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ, રાજભવન પાસે યોજાનાર આ અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદાની માંગણી, પત્રકારત્વના પડકારો અને સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. પત્રકાર એકતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ અધિવેશનમાં જોડાવા માટે તમામ પત્રકાર મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ​આયોજનની વિગત: ​તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર ​સમય: બપોરે ૨:૩૦ કલાકે ​�

Dasada, Surendranagar | Jul 9, 2026

બજાણા પોલીસે માલવણ હાઇવે પરથી ગાડીનો પીછો કરી અને ઇકો ગાડી માંથી વિદેશી દારૂ સહિત રૂ.૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો 
#positivepatdi #surendranagar #dasada #Bajana #police

બજાણા પોલીસે માલવણ હાઇવે પરથી ગાડીનો પીછો કરી અને ઇકો ગાડી માંથી વિદેશી દારૂ સહિત રૂ.૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો #positivepatdi #surendranagar #dasada #Bajana #police

Dasada, Surendranagar | Jul 8, 2026