અમદાવાદ શહેર: વસ્ત્રાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ
આજે રવિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ વસ્ત્રાલ ખાતે ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો.સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુરુ રવિદાસ મહારાજના સમાનતા અને સામાજિક સમરસતા