ઘોઘા: ઘોઘા તાલુકાના મામશા ગામ ના પાટિયા પાસે થી 24 બિયરના ટીન સાથે બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાલુકાના મામશા ગામ ના પાટિયા પાસે થી 24 બિયરના ટીન સાથે બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા.14/6/26 ને રવિવારે સવારે 11 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા તાલુકાના મામશા ગામ ના પાટિયા પાસે નાળાની નીચે એક મોટર સાઇકલ ઉપર ડબલ સવારીમાં શંકાસ્પદ રીતે પોતાની મોટર સાઇકલ લઈને આવતા હોઈ ત્યારે ઘોઘા પોલીસ દ્વારા આ બંને ઈસમોને રોકી તેનું નામ ઠામ પૂછતાં એક નું નામ વિજયભાઈ ભોળાભાઈ ચુડાસમા રહે ઉખરલા ગ