પાટડી APMC ચૂંટણીમાં તમામ ૧૦ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે આગાઉ ૪ વેપારી વિભાગની પેનલના સદસ્યો બિનહરીફ થયા હતા ત્યારે ભાજપે ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો #positivepatdi #surendanager #patdi #trending #apmcelection